Gori radha ne kalo kaan lyrics in Gujarati: gori radha ne kalo kaam lyrics: it it very famous gujarati song, all gujaratis loves it, This Song is specially for lovely couple

Gori radha ne kalo kaan lyrics in gujarati

હૈ થાંગંટો મોરોલો
કે એનિ પરદેશી છે ઢેલ
ખમ્મા રે વાલમજી મારા
ખરો કરાવ્યો મેલ
ગોરી રાધા ને કાળો કાન...
ગરબે ઘૂમે ભુલી ભાન
રાધા નુ રૂપ છે
કાનુડા ની પ્રીત છે
જગતાની રીતનુ શું કામ
રાધા નુ રૂપ છે તો
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ખુમ ભૂલી ભાન
પશ્ચિમના રાધા રાની પુરબનો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો મા રૂમે-ઝુમે બેલડી ને
કામંગરા એના કોડ રે
Adરાધા નુ ટંડુ નાચે
માંડુ નાચે કાન્હા ની મુરલી
ભુલાવે જો ને સહુના ભાન
ગોરી રાધા ને કલો કાન
ગરબે ખુમ ભુલી ભાન
રાધા નુ રૂપ છે
કાનુડા ની પ્રીત છે
જગની રીત નુ સુ કામ
રાધા નુ રૂપ છે તો
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગમ
હૈ રેંજ ચેન્જ જુવાન હૈયા
રંગ જામવે મંગમતા
હૈ ફર ફર્તા ઘુમતા
જોબનવંતા થનગંતા
હૈ છમ છમ કરતા તારલીયા આ
નવલી રાતે ચમક્તા
હૈ ખેલ કર્તા સહલ કરતા
રાસે રમતા ખેલંદા રે જી રે
રાસે રમતા ખેલંદા રે જી રે
રાસે રમતા ખેલંદા હો


Hai Thanganto Morlo
Ke Eni Pardeshi Chhe Dhel
Khamma Re Vaalmji Mara
Kharo Karavyo Mel
Gori Radha Ne Kaado Kaan
Garbe Ghume Bhuli Bhaan
Radha Nu Rup Chhe
Kanuda Ni Preet Chhe
Jagni Reetnu Su Kaam
Radha Nu Rup Chhe To
Kanuda Ni Preet Chhe
Aankho Maandi Ne Juve Gaam
Gori Radha Ne Kaado Kaan
Garbe Ghume Bhuli Bhaan
Pachhamna Radha Rani Purvno Kanudo
Kevi Aa Hansla Ni Jod Re
Navrangi Raato Ma Rume-Jhume Beldi Ne
Kamangara Ena Kod Re
Radha Nu Tandu Naache
Mandu Naache Kanha Ni Murli
Bhulave Jo Ne Sahuna Bhaan
Gori Radha Ne Kalo Kaan
Garbe Ghume Bhuli Bhaan
Radha Nu Rup Chhe
Kanuda Ni Preet Chhe
Jagni Reet Nu Su Kaam
Radha Nu Rup Chhe To
Kanuda Ni Preet Chhe
Aankho Maandi Ne Juve Gaam
Hai Range Change Juvan Haiyaa
Rang Jamave Mangamta
Hai Fer Farta Ghumta
Jobnvanta Thanganta
Hai Chham Chham Karta Tarliya Aa
Navli Raate Chamkta
Hai Khel Karta Sahel Karta
Raase Ramta Khelanda Re Ji Re
Raase Ramta Khelanda Re Ji Re